*ચૂંટણીમાં સાથે લઈ જવા લાયક કેટલીક ચીજ વસ્તુઓ*
- ચૂંટણીનો ઓર્ડ
- આઈ કાર્ડ
- બ્રશ, ટૂથપેસ્ટ, ઉલિયુ (દાતણ)
- નાવાનો સાબુ,શેમ્પુ
- કાંસકો
- તેલનું પાઉચ
- હાથ રૂમાલ, ટુવાલ
- એક જોડ કપડાં,મોજા
- કોરો નાસ્તો
- વાદળી બોલપેન
- લાલ બોલપેન
- મોબાઈલ, ચાર્જર
- ઓઢવા માટે શાલ
- રબર(મોટા), U-PIN,સ્ટેમ્પ પેડ
- માસ્ક
- કેલ્ક્યુલેટર, સ્ટેમ્પલર
- બાક્સ,ગુંદર,કાતર, પેન્સીલ
- જરૂરી દવાઓ તાવ, માથાની,ઝાડાની.,શરદી...
- અને આ બધું ભરવા માટે એક બેગ (થેલો)
- *આ મેસેજ વાંચવાથી કોઈ વસ્તુ ભૂલી જવાતી હોય તો કામ લાગે*
- *ભૂલ ચૂક હોય તો યાદ કરાવશો🙏🏼*
No comments:
Post a Comment